મુંબઈ, તા. 27 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના અકોલામાં દેશનું સૌથી વધુ 46.9 ડિગ્રી સેલ્સિઅસ ઉષ્ણતામાન નોંધાયું છે અને નાગપુર સહિત વિદર્ભના અન્ય ભાગોમાં પણ હીટ વેવની પરિસ્થિતિ હોવાનું હવામાન વિભાગના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. વધુ માહિતી આપતાં જણાવ્યું કે વિદર્ભના કેટલાક વિસ્તારોમાં મંગળવાર....