• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

બાણગંગામાં જળજીવોના જતન માટે દસ કૃત્રિમ તળાવ અને અૉક્સિજનના દસ પમ્પ

મંગલપ્રભાત લોઢાનો મુંબઈ પાલિકાને આદેશ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : વાલકેશ્વર પરિસરમાં આવેલા બાણગંગા તળાવમાં અસંખ્ય માછલીઓ  મરી જવાની ઘટનાને પગલે મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ ખાતાના પ્રધાન અને ભાજપના સ્થાનિક વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢાએ પાલિકાના `ડી' વૉર્ડના સહાયક આયુક્ત સંતોષ સાળુંકે અને નગરસેવક સન્ની સાનપ સાથે તળાવની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લોઢાએ શ્રાદ્ધપક્ષમાં બાણગંગા તળાવની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ