• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

મુંબઈમાં 10 બનાવટી ડૉક્ટર ઉપર કાર્યવાહી

ક્રાઈમ બ્રાન્ચે ભાંડુપ, જોગેશ્વરી, બોરીવલી, દહિસર, કુર્લાના બનાવટી દવાખાનાં બંધ કરાવ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : ભાંડુપ, માનખુર્દ, કુર્લા, જોગેશ્વરી, બોરીવલી અને દહિસરમાં કોઈ પણ ડિગ્રી અને પરવાનગી વિના બનાવટી ડૉક્ટરો દ્વારા દવાખાના ચલાવાતા હોવાની ફરિયાદ મળ્યા બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે વ્યાપક કાર્યવાહી કરી 10 ડૉક્ટર પર કાર્યવાહી કરી તેમના બનાવટી ઍલોપથી, આયુર્વેદિક અને યુનાની સારવારના દવાખાના બંધ કરાવ્યા હતા. આ ડૉક્ટરો ગુપ્ત રોગની સારવારને નામે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ