• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

1984 બાદ મિલકતવેરો વસૂલવા પાલિકા હૉટેલની લિલામી કરશે

મુંબઈ, તા. 9 : પાલિકા ગોરેગાંવની આરે કૉલોનીમાં આવેલી ઈમ્પિરિયલ પૅલેસ હૉટલની બીજી વખત હરાજી કરવાની યોજના બનાવી રહી છે. કારણકે માર્ચમાં કરાયેલી હરાજીમાં બોલી લગાવનારાઓને આર્કવામાં નિષ્ફળતા મળી હતી. મિલકતવેરો બાકી હોવાથી હરાજીનું આયોજન......