• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

ચારોળીમાં તહેવારોની ઘરાકી શરૂ : પાક 20 ટકા વધારે આવતા ભાવ ઘટયા

15મી સદીથી જૂની ચારોળીનું વિશ્વભરમાં માત્ર ભારતમાં જ ઉત્પાદન 

મુંબઈ, તા. 9 : પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર અને તહેવારોમાં વિશેષ ખવાતી ચારોળીની તહેવારોની ખરીદી શરૂ થઈ ગઈ છે. જોકે, આ સિઝનમાં પાક 20 ટકા જેટલો વધારે હોવાથી ભાવ ગત વર્ષથી 15 ટકા જેટલા ઓછા છે. સામાન્ય દિવસોની સરખામણીએ નવરાત્રિ, દિવાળી અને રમજાન જેવા તહેવારોમાં ચારોળીનું વેચાણ 25 ટકા જેટલું.....