• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

ફિરદોસ બલોચ ડ્રાઈવર નહીં ટાઈગર શ્રોફનો રખેવાળ છે

મુંબઈ, તા. 20 : 20 વર્ષની નાની વયે ફિરદોસ ઈબ્રાહીમ બલોચ ડ્રાઈવર તરીકે શ્રોફ પરિવાર સાથે જોડાયો હતો. 28 વર્ષમાં તે એક વિશ્વાસુ કર્મચારી બન્યો અને આખરે ટાઈગર શ્રોફની વ્યક્તિગત સંભાળ રાખનારો તેમ જ ડ્રાઈવર બન્યો. વાહનમાં વાગેલી ત્રણ ગોળીઓ પેસેન્જર સીટની બારીમાંથી બહાર નીકળી ગઈ હતી. તેમાંથી એક બલોચના.....