• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

દશેરાએ મુંબઈમાં આગની બે ઘટનામાં નવ દાઝયા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.20 : શહેરમાં આજે દશેરાના દિવસે આગની બે અલગ અલગ ઘટના ઘટી હતી. વહેલી સવારે જ બનેલી આ આગની ઘટનામાં નવ જણને ઈજા થઈ હતી. જોકે સદ્નસીબે જાનહાનિ નહોતી થઈ. બે બનાવમાં એક કુર્લામાં 13 માળીય ઈમારતમાં આગ લાગી હતી ત્યારે બીજી ઘટના ભુલાભાઈ દેસાઈ રોડ પર બની હતી, જ્યાં ખૂબ....