વર્ષના અંત સુધીમાં ગાયમુખથી કૅડબરી જંક્શન વચ્ચે મળશે મેટ્રોની સુવિધા
મુંબઈ, તા. 1 : એમએમઆરડીએના વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો-4 અને કાસારવડવલી-ગાયમુખ મેટ્રો 4-એ રૂટનો ગાયમુખથી કૅડબરી જંકશનનો પહેલો તબક્કો ડિસેમ્બર આખરમાં શરૂ થવાની શક્યતા છે. તો બીજી તરફ આંધ્ર પ્રદેશના શ્રી સિટીના કારખાનામાં આ રૂટ માટેની પહેલી મેટ્રો ટ્રેન તૈયાર થઈ ગઈ છે. આ ટ્રેન નવેમ્બરમાં શ્રી સિટીથી.......