• રવિવાર, 02 નવેમ્બર, 2025

1466 પોલીસ કર્મીઓને કેન્દ્રીય ગૃહપ્રધાન કાર્યક્ષમતા ચંદ્રક

નવી દિલ્હી, તા. 31 : વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો/કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના 1466 કર્મચારીને વર્ષ 2025 માટે કેન્દ્રીય ગૃહપ્રધાન કાર્યક્ષમતા ચંદ્રક જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન કાર્યક્ષમતા ચંદ્રક ચાર ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્યને માન્યતા આપવા….