• રવિવાર, 02 નવેમ્બર, 2025

કિશોરોને બંધક બનાવવાની ઘટના : બહાદુર મહિલાએ પોલીસને જાણ કરી

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વીડિયો કૉલથી ખબર પૂછ્યા

મુંબઈ, તા. 31 : પવઈમાં બનેલી આઘાતજનક બંધક બનાવ બાદ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઘાયલ મંગલા જગન્નાથ પાટણકર સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી. તેમણે તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી અને તેમણે બતાવેલી હિંમત બદલ તેમની પ્રશંસા કરી. તેમણે બંધક બનાવાયેલી નાની છોકરી સાથે પણ વાતચીત કરી….