• રવિવાર, 02 નવેમ્બર, 2025

51 વર્ષમાં ઝડપથી સંકોચાયા ગંગાના ગ્લેશિયર

જળવાયુ પરિવર્તનની ખતરનાક અસરો : ભવિષ્યમાં ભારે તબાહીનાં એંધાણ

નવી દિલ્હી, તા. 31 : જળવાયુ પરિવર્તનની ખતરનાક અસરો શરૂ થઈ ચૂકી છે. 51 વર્ષનો ડેટા ધ્યાને લઈ ગંગાના ગ્લેશિયરની ડરામણી ભવિષ્યવાણી કરવામાં આવી છે. ગંગાને પાણી આપતી હિમ નદીઓ ઝડપથી સંકોચાઈ રહી છે. વાડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ હિમાલયન જીઓલોજીએ 51 વર્ષના ગ્લેશિયર ડેટાનું વિશ્લેષણ કરીને આ અંગે ખુલાસો….