નિવૃત્ત બૅન્કરને શૅર ટ્રેડિંગના નામે છેતર્યો હતો
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
31 : મુંબઈ પોલીસની નૉર્થ રિજન સાયબર સેલે
એક વૉન્ટેડ સાયબર ફ્રૉડ કરનાર ગુનેગારની ધરપકડ કરી છે, જેણે શૅર ટ્રાડિંગમાં ઊંચા વળતરનું
વચન આપીને એક નિવૃત્ત વરિષ્ઠ બૅન્ક અધિકારી પાસેથી આશરે બાવન લાખની ઠગાઈ કરી હતી. આરોપી
મૂળ સાતારાનો રહેવાસી છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અનેક સાયબર ફ્રૉડ કરનાર…..