નવી દિલ્હી, તા. 31 : અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેન યુદ્ધનાં પરિણામે સર્જાયેલો તણાવ પ્રતિદિન વકરી રહ્યો છે. રશિયાએ પરીક્ષણ કર્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પરમાણુ શત્રોનાં અખતરા કરવાનો આદેશ આપેલો. જેની સામે હવે રશિયાની વધુ ઉગ્ર પ્રતિક્રિયા આવી છે. ક્રેમલિનનાં પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે….