• રવિવાર, 02 નવેમ્બર, 2025

વૈશ્વિક બજારો પાછળ સતત બીજા સત્રમાં બજાર તૂટયું

સેન્સેક્ષ 466 પૉઇન્ટ્સ અને નિફ્ટી 156 પૉઇન્ટ્સ ઘટયો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : વૈશ્વિ બજારોની નબળાઈ  અને ખાનગી બૅન્ક શૅરોની વેચવાલીના કારણે સતત બીજા દિવસે બજાર તૂટયું હતું. સેન્સેક્ષ 465.75 પૉઇન્ટ્સ (0.55 ટકા) ઘટીને 83,905.66 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો હતો. નિફ્ટી 155.75 પૉઇન્ટ્સ (0.60 ટકા) ઘટીને 25,722.10 પૉઇન્ટ્સ ઉપર બંધ થયો…..