• રવિવાર, 02 નવેમ્બર, 2025

તાન્ઝાનિયામાં 700થી વધારે દેખાવકારોનાં મૃત્યુ

ચૂંટણી દરમિયાન ભડકેલી હિંસા લોહિયાળ બની 

દાર એ સલામ, તા. 31 : આફ્રિકી દેશ તાન્ઝાનિયા હિંસાના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તાન્ઝાનિયાની મુખ્ય વિપક્ષી પાર્ટી ચાડેમાએ દાવો કર્યો છે કે દેશભરમાં ગત ત્રણ દિવસ ચાલેલા ચૂંટણી સંબંધિત વિરોધ પ્રદર્શનમાં અંદાજીત 700 લોકો માર્યા ગયા છે. ચાડેમાના પ્રવક્તા જોન કિટોકાના કહેવા પ્રમાણે દાર એ સલામમાં….