દક્ષિણના સુપરસ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા-ચેપ્ટર 1 બૉક્સ અૉફિસ પર ટંકશાળ પાડી રહી છે. દરમિયાન રિષભે આગામી ફિલ્મ `ધ પ્રાઈડ અૉફ ભારત : છત્રપતિ શિવાજી મહારાજ'ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે આ ફિલ્મમાં વિવેક અૉબેરૉયની એન્ટ્રી થઈ છે. ફિલ્મમાં રિષભ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકામાં છે જ્યારે…..