પ્રિન્સના ખિતાબ સહિતની અન્ય શાહી ઉપાધિ પણ છીનવી
લંડન, તા. 31
: બ્રિટનના કિંગ ચાર્લ્સે પોતાના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્ય્રુને વિન્ડસર સ્થિત આલિશાન
ઘર રોયલલોઝમાંથી બહાર નીકળી જવાનો આદેશ કર્યો હતો. સાથોસાથ ભાઈ એન્ડ્રયુના પ્રિન્સના
ખિતાબ અને તમામ શાહી ઉપાધિઓ પણ કિંગ ચાર્લ્સે પાછી લઈ લીધી હતી. પીડિતા વર્જિનિયા ગિફ્રેએ
આરોપ મૂક્યો હતો કે….