અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.31
: ડિસેમ્બરમાં અમેરિકાના વ્યાજદરમાં વધુ ઘટાડો થવા અંગે અનિશ્ચિતતા સર્જાવાથી સોનાનો
ભાવ ઘટ્યો હતો. સોનાની સાથે ચાંદી પણ નબળી પડી હતી. ન્યૂયોર્કમાં 4006 ડોલરના મથાળે
સોનાનો ભાવ હતો જ્યારે ચાંદીનો ભાવ 48.88 ડોલર હતો. ડોલર ઇન્ડેક્સ પ્રતિસ્પર્ધીઓ સામે
ત્રણ મહિનામાં તેના સર્વોચ્ચ સ્તરની….