• રવિવાર, 02 નવેમ્બર, 2025

સ્ટેચ્યુ અૉફ યુનિટી ખાતે વડા પ્રધાનની ઉપસ્થિતિમાં દેશભક્તિના જોમ-જુસ્સા સાથે ઊજવાયો રાષ્ટ્રીય એકતા દિવસ

અર્ધ સૈનિક દળોની વિવિધ ટુકડીઓ દ્વારા દમદાર પરેડમાં 10 રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ પણ જોડાઈ

અમદાવાદ, વડોદરા, તા. 31 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે…..