મૅચનો સૌથી મોટો એગ્રીગેટ સ્કોર, વિશ્વ કપના નોકઆઉટમાં પહેલી વાર 300થી વધુ રન ચેઝ
નવી દિલ્હી, તા.
31 : મુંબઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ભારતે રેકોર્ડ
જીત નોંધાવીને ફાઈનલની ટિકિટ મેળવી છે. મુકાબલામાં ભારત માટે એક મુશ્કેલ રન ચેઝ હતો
પણ જેમિમા રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌરની ભાગીદારીથી ટીમ જીતી હતી. ભારતે નવ બોલ બાકી
રહેતા પાંચ વિકેટે જીત મેળવી….