કેજીથી પીજી સુધી મફત શિક્ષણ, ચાર શહેરમાં મેટ્રો, એક કરોડ નોકરીનાં વચન
પટણા, તા. 31
: બિહાર વિધાનસભા ચૂંટણી માટે આજે સત્તાધારી એનડીએ દ્વારા ઘોષણાપત્ર બહાર પાડવામાં
આવ્યું હતું જેમાં એક કરોડ નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. મહિલાઓને બે લાખ
રૂપિયા સુધીની મદદ અને એક કરોડ મહિલાને `લખપતિ દીદી' બનાવવાના વચન અપાયા છે. કોંગ્રેસે
ઘોષણાપત્રની નિંદા કરતાં એનડીએના….