અૉસ્ટ્રેલિયન ટીમે 126 રનનું લક્ષ્ય 14મી ઓવરમાં જ પાર પાડયું : અભિષેક શર્માની લડાયક ઈનિંગ એળે
મેલબર્ન, તા.
31 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીનો બીજો મુકાબલો 31 ઓક્ટોબરના
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયો હતો. આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાની ટીમે ચાર વિકેટે
જીત મેળવી લીધી હતી. મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને જીત માટે 126 રનનો સરળ ટાર્ગેટ મળ્યો
હતો. જેને 13.2 ઓવરમાં જ પાર…..