• રવિવાર, 02 નવેમ્બર, 2025

આરોગ્યના કારણથી સંજય રાઉત બે માસ મીડિયાથી દૂર રહેશે

વડા પ્રધાને વિરોધી નેતાનું ક્ષેમકુશળ વાંચ્છયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓ નિકટ છે ત્યારે શિવસેના (ઠાકરે)ના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે આજે બપોરે `એક્સ' ઉપર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે પોતાને આરોગ્ય સંબંધી કેટલીક ગંભીર સમસ્યા હોવાથી પોતાને બે માસ સુધી લોકોમાં ભળવાની અને ઘરમાંથી બહાર જવાની….