અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
31 : યુનિયન બૅન્ક અૉફ ઇન્ડિયાએ 2025ની 30 સપ્ટેમ્બરે પૂરા થતા ત્રિમાસિક ગાળામાં નફો
10 ટકા ઘટી રૂા. 4249 કરોડ થયો હોવાનું જણાવ્યું
હતું. બૅન્કની વ્યાજની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 3 ટકા ઘટી રૂા. 8812 કરોડ થઈ હતી,
જ્યારે થર્ડ પાર્ટી સર્વિસીસમાંથી ફી, ટ્રેઝરીની આવક અને માંડી વાળવામાં…..