• રવિવાર, 02 નવેમ્બર, 2025

શિલ્પા શેટ્ટીનાં માતાની તબિયત કથળી

હાલમાં આર્થિક કૌભાંડોના કારણસર અખબારોનાં મથાળાં સર કરતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં માતા સુનંદાની તબિયત બગડતાં લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે. જોકે, હૉસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર......