• રવિવાર, 02 નવેમ્બર, 2025

ધ્વનિ પ્રદૂષણની ફરિયાદ પર હાઈ કોર્ટે પાલિકાનો જવાબ માગ્યો

મુંબઈ, તા. 31 : પાલિકાના એલ વૉર્ડની સામે સતત બાંધકામ પ્રવૃત્તિઓથી ઉત્પન્ન થતાં ભારે ધ્વનિ પ્રદૂષણની કુર્લા (પશ્ચિમ)ના એક નાગરિકે કરેલી ફરિયાદ પર બૉમ્બે હાઈ કોર્ટે બીએમસીનો જવાબ માગ્યો હતો. 24 અૉક્ટોબરના જસ્ટિસ અદ્વૈત સેઠના ઓબેદુર ખાન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા…..