બૉલીવૂડના સૌથી મોટા ફિલ્મી પરિવાર સાથે લન્ચ લેવાનો અવસર મળે તો? એ પણ તેમના ડાઈનિંગ ટેબલ પર. નેટફ્લિક્સ પર આવી રહ્યો છે કપૂર પરિવારનો શો 'ડાઈનિંગ વિથ ધ કપૂર્સ'. આમાં રણબીર કપૂરથી લઈને કરીના કપૂર ખાન અને નીતૂ કપૂરથી લઈને રણધીર કપૂર સુધીના બધા જોવા મળશે ડાઈનિંગ ટેબલ…..