• રવિવાર, 02 નવેમ્બર, 2025

સેબી બૅન્ક નિફ્ટીમાં 12ના બદલે 14 બૅન્કોનો સમાવેશ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : સેબીએ નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ માટે નવા ધોરણો નોટિફાય કર્યા છે. સેબીએ જાહેર કરેલા નવા નોર્મ્સ મુજબ બૅન્ક નિફ્ટીમાં અત્યારે 12 બૅન્કોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ વધારીને 14 બૅન્કોનો સમાવેશ કરાશે. આ ઉપરાંત કોઈ એક કંપનીનું સૌથી વધુ વેઇટેજ 20 ટકા રાખવામાં આવશે. જે અત્યારે 33 ટકાનું….