• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

ભારત બાંગ્લાદેશને આતંકવાદી દેશ બનતો રોકશે

હસીનાના સમર્થક સાંસદોનો પોકાર

નવી દિલ્હી, તા.19: બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ દ્વારા પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધ અપરાધનાં આરોપમાં મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવ્યાનાં એક દિવસ બાદ તેમનાં પક્ષ આવામી લીગનાં શીર્ષ નેતાઓ ખુલીને સામે આવ્યા છે અને અજ્ઞાતવાસમાં રહેતા આ તમામ નેતાઓએ કહ્યું હતું કે…..

ઇ-પેપરના નવા શુલ્ક