નવી દિલ્હી, તા. 19 : કેન્દ્ર સરકારે તમામ ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલોને દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા આતંકવાદી હુમલા સંબંધિત સમાચાર પ્રસારિત કરતા સમયે સંયમ રાખવાની તાકીદ કરી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે પોતાની સલાહમાં કહ્યું છે કે મંત્રાલયને જાણકારી મળી છે કે અમુક સમાચાર ચેનલ દિલ્હી બ્લાસ્ટમાં…..