• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

રાજકીય લડાઈ માટે સરકારી મશીનરીનો ઉપયોગ કેમ?

નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને એક જોરદાર આંચકો આપતા તેની એક અપીલને નકારી કાઢી હતી જેમાં સીબીઆઈએ ઝારખંડ વિધાનસભાનાં સચિવાલયમાં થયેલી નિયુક્તિઓ અને પદોન્નતિમાં થયેલી ગડબડનાં આરોપોની તપાસ કરવાની અનુમતિ માગી હતી. પ્રમુખ ન્યાયધીશ બી.આર.ગવઈ અને….

ઇ-પેપરના નવા શુલ્ક