નવી દિલ્હી, તા. 19 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરબને પ્રમુખ બિન નાટો સહયોગી દેશનો દરજ્જો આપ્યો છે. આ ઘોષણા સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન સાથે યોજાયેલી બેઠક બાદ કરવામાં આવી હતી. આ નિર્ણય બન્ને દેશનાં સંબંધોને હવે નવી ઉંચાઈએ પહોંચાડે તેવા સંકેત મળી રહ્યાં….