નવી દિલ્હી, તા. 19 : આતંકવાદ સામેની લડાઈમાં સામુહિક ભાગીદારીને મજબુત બનાવવાના હેતુથી જમ્મુ કાશ્મીર પોલીસે નવી ઘોષણા કરી છે. પોલીસે પુંચમાં આતંકવાદીઓ કે તેના મદદગારોની જાણકારી પ્રદાન કરનારા કોઈપણ વ્યક્તિને પાંચ લાખ રૂપિયા ઈનામની ઘોષણા કરી છે. પોલીસના કહેવા પ્રમાણે ખબરીઓની ઓળખ….