• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

મોદીએ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, તા. 19 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતના પહેલા મહિલા વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને 108મી જન્મજયંતી ઉપર શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી. મોદીએ એક્સ ઉપર એક સંદેશ પોસ્ટ કરતા કહ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની જયંતી ઉપર શ્રદ્ધાંજલિ. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ દેશના પુર્વ….

ઇ-પેપરના નવા શુલ્ક