નવી દિલ્હી, તા.19: ભારતીય રિઝર્વ બેન્કની નાણાં નીતિની સમીક્ષા માટે ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો થઈ શકે છે. મોર્ગન સ્ટેનલી દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં મોંઘવારીમાં સતત ઘટાડાને ધ્યાને રાખીને આવું અનુમાન લગાડવામાં આવ્યું છે. આમાં કહેવામાં આવ્યું છે કે….