નવી દિલ્હી, તા. 19 : મુંબઈના નેતા બાબા સિદ્દીકી અને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિતના 55થી વધુ ગુનામાં સંડોવણી મામલે લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત પરત લઈ આવવામાં તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી હતી અને બુધવારે ભારત પહોંચતાંની સાથે જ તેને એરપોર્ટ પરથી સીધો….