200 અબજ અમેરિકી ડૉલર ચીની બૅન્કોએ અમેરિકાને આપ્યા
નવી દિલ્હી, તા.
19 : જે અમેરિકા બીજાને ચેતવણી આપતું હતું કે ચીનની સરકારી બેંકમાંથી મળતી લોન ઉપર
ભરોસો કરવામાં ન આવે. હવે એની જ કથની અને કરણીમાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે. આ
વાત છે અમેરિકાની. જે વર્ષોથી દુનિયાને સમજાવી રહ્યું હતું કે ચીન વિકાસશીલ દેશોને
કરજની જાળમાં ફસાવી રહ્યું….