બીએસએફે ઘૂસણખોરોને આંતરીને પૂછપરછ શરૂ કરી
નવી દિલ્હી, તા.
19 : દેશના તમામ રાજ્યોમાં ચૂંટણી પંચ તરફથી એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જેના હેઠળ ઘરે ઘરે જઈને બૂથ લેવલ ઓફિસર મતદાતાઓની જાણકારી લઈ રહ્યા છે. જેમાં જુના
વોટર લિસ્ટમાં નામ અંગે સવાલ કરવામાં આવે છે. જો ન હોય તો પરિવારના સભ્યની ડિટેલ માગવામાં
આવે…..