415 કરોડ રૂપિયાની હેરફેર અંગે તપાસ : 13 દિવસની કસ્ટડી
નવી દિલ્હી, તા.
19 : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ વચ્ચે ઈડીએ એક મોટી કાર્યવાહી
કરી છે. ઈડીએ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીના અધિકારીઓ સામે એનસીઆરમાં દરોડા પાડયા
હતા. બાદમાં ઈડીએ મની લોન્ડરીંગના કેસમાં અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દિકીની
ધરપકડ કરી….