• શુક્રવાર, 27 માર્ચ, 2026

અફઘાન - પાકિસ્તાનમાં ફરી યુદ્ધની આગ; ત્રણનાં મોત

ઈદ નિમિત્તે પાંચ દિવસ સુધી યુદ્ધવિરામ બાદ સંઘર્ષ : પાકની ત્રણ સીમાચોકી નષ્ટ

કાબુલ, તા. 26 : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સીમા પર ફરી લડાઈ શરૂ થઈ જતાં ત્રણ નાગરિકનાં મોત થઈ ગયાં હતાં. ત્રણ પાકિસ્તાની સીમાચોકી તબાહ થઈ ગઈ હતી. ઈદ નિમિત્તે બન્ને દેશોએ સાથે મળીને જાહેર કરેલા પાંચ દિવસના યુદ્ધ વિરામ બાદ તરત હિંસાની આગ ફાટી નીકળી હતી. તાલિબાન અધિકારીઓએ જણાવ્યું હતું કે,....