સરકારની ચેતવણી બિલમાં અલગથી ચાર્જ પર કાર્યવાહી થશે; હેલ્પલાઈન નંબર જારી
નવી દિલ્હી, તા.
26 : પાઈપલાઈન ઘરની નજીક આવી ગઈ હોય તેવા કિસ્સામાં પીએનજી જોડાણ લેવાનું ફરજિયાત કર્યા
બાદ કેન્દ્ર સરકારે રાંધણગેસના સંબંધમાં વધુ કડક નિયમની ઘોષણા કરી હતી. સરકારે ગુરુવારે
જણાવ્યું હતું કે, હોટલો અને રેસ્ટોરન્ટ્સ તેમનાં બિલમાં એલપીજીનો ચાર્જ અલગથી નહીં
ઉમેરી....