ગાંધીનગર, તા. 19 : ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર અંગદાનની પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક પચીસ વર્ષીય મહિલા દર્દી બ્રેઈનડેડ જાહેર થતાં, તેમના પરિવારે ભારે હૈયે પરંતુ અત્યંત સાહસિક નિર્ણય લઈને અંગદાનની સહમતિ આપી હતી. આ ઉમદા નિર્ણયના પરિણામે અન્ય....