• શનિવાર, 20 જૂન, 2026

પરંપરાગત યુદ્ધનું મહત્ત્વ 1947માં હતું એટલું જ 2047માં પણ રહેશે : રાજનાથ

નાગપુર, તા. 19 (પીટીઆઈ) : વર્ષ 1947માં પરંપરાગત યુદ્ધ પ્રણાલિ જેટલી મહત્ત્વની હતી એટલી જ તે આજે પણ છે અને ભવિષ્યમાં વર્ષ 2047માં પણ રહેશે એમ જણાવીને કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉમેર્યું છે કે જે દેશ પોતાની જરૂરિયાત સંતોષી શકે તે વિશ્વાસ સાથે આગળ વધી શકે છે. નાગપુર પાસે અંબાઝરીમાં રાજ્યસરકારની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ