આંતરરાષ્ટ્રીય પરમાણું ઊર્જા એજન્સીનો રાહતભર્યો અહેવાલ
નવી દિલ્હી, તા. 19
: ભારત આગામી 21 વર્ષમાં પરમાણુ ઊર્જા ક્ષમતાને 100 ગીગાવોટ કરવાની તૈયારી કરી રહ્યું
છે. ભારતની આ મોટી પરમાણુ મહત્વાકાંક્ષા વચ્ચે ઓસ્ટ્રિયાની રાજધાની વિયનાથી એક રાહતના
અહેવાલ સામે આવ્યા હતા. વૈશ્વિક પરમાણુ દેખરેખ સંસ્થા આઈએઈએ (આંતરરાષ્ટ્રીય પરમાણું
ઊર્જા એજન્સી)એ પુષ્ટિ કરી છે કે.....