• રવિવાર, 21 જૂન, 2026

પક્ષપલટાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં

અરજી અસ્પષ્ટ હોવાનું કહીને સીજેઆઇનો સુનાવણીનો ઈનકાર

નવી દિલ્હી, તા.19 : રાજકીયદળના નેતાઓ દ્વારા પક્ષ બદલવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. પક્ષપલટાને રોકવાનો નિર્દેશ આપવાનો અનુરોધ કરતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ થઈ હતી. સીજેઆઈ સૂર્યકાંતે જોકે આ અરજીની સુનાવણીથી ઈન્કાર કર્યો હતો સાથે જ અરજદારો પાસેથી પક્ષના નામને લઈને પણ સવાલ પૂછી લીધો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ