• રવિવાર, 21 જૂન, 2026

સાકર ઉદ્યોગની મિનિમમ સેલપ્રાઇઝ અને ઇથેનોલની ખરીદ કિંમત વધારવા માગણી

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઇ તા. 19 જુન: ભારતના સાકર અને ઇથેનોલ ઉદ્યોગના સ્થિર વિકાસ માટે પોલિસીમાં ચાવીરૂપ સુધારા કરીને તેનો અમલ કરવા સાકર ઉદ્યોગે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. જેમાં સાકરના મીનીમમ સેલીંગ પ્રાઇઝમાં વધારો કરવા સાથે તેને એફ.આર.પી સાથે સંતુલિત કરવાની અને ઇથેનોલ માટે અનાજ અને શેરડીની ફાળવણીને ન્યાય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ