નરસિમ્હા મંદિરના દાનપાત્રની બેદરકારી બહાર આવી
બેંગલુરૂ, તા. 19 : શ્રદ્ધાળુઓ
મંદિરમાં આસ્થા સાથે દાન ચડાવે છે. જો કે આ દાનપાત્રમાંથી જ ચોરીનો બનાવ સામે આવે તો
સવાલ ઉઠવો નક્કી છે. કર્ણાટકના મેલુકોટે સ્થિત યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાંથી ચોરીનો
બનાવ સામે આવતા પ્રશાસને મુખ્ય પૂજારી સહિત છ લોકોને સસ્પેન્ડ કરી દીધા હતા. અધિકારીઓના
કહેવા પ્રમાણે....