• શનિવાર, 20 જૂન, 2026

નાઈઝરના ઍરપોર્ટ ઉપર આતંકવાદી હુમલો : 35નાં મૃત્યુ

સૈન્ય કાર્યવાહીમાં બાવીસ આતંકવાદી ઠાર

નવી દિલ્હી, તા. 19 : આફ્રિકી દેશ નાઈઝરની રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટે એક ભીષણ આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 35 લોકોએ જીવ ગુમાવ્યો હોવાથી પુષ્ટિ થઈ છે. ઈસ્લામિક સ્ટેટ સંબંધિત આતંકવાદી સંગઠન નુસરલ અલ ઈસ્લામ મુસ્લમીન (જેએનઆઈએમ) દ્વારા હુમલાની જવાબદારી લેવામાં આવી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ