• શનિવાર, 20 જૂન, 2026

ગેટવે અૉફ ઇન્ડિયા પર 1000 યુવાઓની શંખનાદ સાથે યોગ દિવસની ઉજવણી

મુંબઈ, તા. 19 : વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મુંબઇના પ્રસિધ્ધ ગેટ વે ઓફ ઇન્ડિયા ખાતે એક હજારથી પણ વધારે યુવાનો, યુવા ઉદ્યોજકો, અને તંદુરસ્તી માટે જાગ?ત લોકોઐ એકત્રિત થઇને `` યોગા વિથ યુથ 2026'' નું આયોજન કર્યુ હતું. ભારત સરકારનાં આયુષ મંત્રાલય દ્વારા હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યુટ અને મોરારજી દેસાઇ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ