• શનિવાર, 20 જૂન, 2026

હવે પાકિસ્તાનને અફઘાનિસ્તાને પાંસરું કર્યું

ઍરસ્ટ્રાઈકના જવાબમાં ડ્રૉન હુમલાથી આતંકવાદી છાવણીઓ નષ્ટ કરી 

નવી દિલ્હી, તા.19: હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને બરાબરનો પાઠ ભણાવ્યો છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈકનાં જવાબમાં હવે તાલિબાનનાં ડ્રોન પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં ઘૂસી ગયા હતાં અને ઈસ્લામિક સ્ટેટ-ખોરસાન (આઈએસઆઈએસ-કે)ની આતંકવાદી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ